આંગણવાડી-ભરતી-ર૦૨૫

આંગણવાડી ભરતી ગુજરાત 2025 – સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ રાજ્યભરમાં આંગણવાડી વર્કર, મિની વર્કર અને તેડાગર (હેલ્પર) પદો માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માત્ર મહિલાઓ માટે…