શું તમે ભારત પોસ્ટની સરકારી નોકરી શોધી રહ્યા છો? તો તમારાં માટે એક સુવર્ણ તક આવી છે. ભારત પોસ્ટ દ્વારા GDS (ગ્રામીણ ડાક સેવક) માટે કુલ 21,413 પદો માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી માટે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને હવે પંચમ મેરીટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવી ચૂકી છે.
📋 India Post GDS Recruitment 2025 | ભારતીય પોસ્ટ GDS ભરતી 2025
વિષય | વિગતો |
---|---|
ભરતી વિભાગ | ભારતીય પોસ્ટ (India Post) |
પદનું નામ | ગ્રામિણ ડાક સેવક (GDS) |
કુલ જગ્યાઓ | 21,413 |
અરજી શરૂ તારીખ | 10 ફેબ્રુઆરી 2025 |
છેલ્લી તારીખ | 03 માર્ચ 2025 |
પસંદગી રીત | મેરિટ આધારિત |
અરજી રીત | ઓનલાઈન |
પગાર ધોરણ | ₹10,000 થી ₹29,380 સુધી |
📌 India Post GDS Recruitment 2025 પદ માહિતી
પદ | જગ્યાઓ |
---|---|
બ્રાંચ પોસ્ટમાસ્ટર (BPM) | 21,413 |
આસિસ્ટન્ટ BPM | – |
ડાક સેવક | – |
🎓 India Post GDS Recruitment 2025 શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
- શૈક્ષણિક લાયકાત: ધોરણ 10 પાસ (ગણિત અને અંગ્રેજી વિષય સાથે)
- ઉંમર મર્યાદા:
- ન્યૂનતમ: 18 વર્ષ
- મહત્તમ: 40 વર્ષ
📝 India Post GDS Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
- મેરિટ યાદી
- દસ્તાવેજ ચકાસણી
- અંતિમ પસંદગી અને તાલીમ
📢 મહત્વપૂર્ણ છે કે, આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી.
💰 India Post GDS Recruitment 2025 અરજી ફી
કેટેગરી | ફી |
---|---|
General/OBC/EWS | ₹100/- |
SC/ST/PwD/મહિલા/ટ્રાન્સ વુમન | ફી નથી |
નોંધ: ફી રિફંડ નહીં થાય. ફોર્મ સબમિટ કરતા પહેલા વિગતો ચોકસાઈથી તપાસવી.
📅 India Post GDS Recruitment 2025 મહત્વપૂર્ણ તારીખો
ઘટના | તારીખ |
---|---|
ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ | 10 ફેબ્રુઆરી 2025 |
છેલ્લી તારીખ | 03 માર્ચ 2025 |
સુધારાની તારીખ | 06 થી 08 માર્ચ 2025 |
🌐India Post GDS Recruitment 2025 માટે
ફોર્મ કેવી રીતે ભરવું?
- Oficcial વેબસાઈટ પર જાઓ: https://indiapostgdsonline.gov.in
- “New Registration” પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો
- લોગિન કરીને તમામ માહિતી ભરો
- ફોટો અને સહી અપલોડ કરો
- અરજી ફી ભરો (જ્યારે લાગુ પડે ત્યારે)
- ફોર્મ સબમિટ કરો અને પેમેન્ટ રસીદ ડાઉનલોડ કરો
📄 India Post GDS Merit List (2025)
🔗 અગત્યની લિંક્સ
- 👉 Join WhatsApp Group – Click Here
- 👉 જિલ્લાવાર ખાલી જગ્યાઓ – Click Here
- 👉 Circle Wise Vacancies – Click Here
- 👉 Official Notification – Click Here
- 👉 Apply Online Link – Click Here
❗ મહત્વની નોંધ:
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
📢 વધુ અપડેટ માટે જોડાયેલા રહો: @GujaratiKhabari